આજ રોજ ગામ પસવાદળ ખાતે, શ્રી પસવાદળ ગામસમસ્ત દેવસ્થાન ટ્રસ્ટ, શક્તામ્બીકા માતાજી ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત પસવાદળ તથા દાતાઓ ના સહયોગથી ૧૨ ઓક્સિજન બેડ ના કોવિડ-૧૯ સેન્ટર ની સુવિધા ગામ લોકો માટે અર્પણ કરાયી.
દાતા શ્રી ઓ મેડિકલ માટે
- પંચાલ પ્રદીપકુમાર ભરતભાઈ તરફથી ૧૨ ઓક્સિજન બોટલ
- પરીખ ભદ્રેશકુમાર કાંતિલાલ તરફથી ફ્લો મીટર નંગ ૪
- ચેલાભાઈ બેચરભાઈ લોહ તફથી રૂ.૩૧,૦૦૦/-
- ભટોળ સુરેશભાઈ લાલજીભાઈ તરફથી રૂ.૧૧,૦૦૦/-
- ભટોળ સુરેશભાઈ લાલજીભાઈ તરફથી રૂ.૧૧,૦૦૦/-
- ઠાકર મહેશકુમાર બાબુલાલ તરફથી રૂ.૧૧,૦૦૦/-
- પરીખ સ્વ કપિલાબેન માણેકલાલ પરિવાર તરફથી રૂ.૧૦,૦૦૦/-
- રાણા નરેન્દ્રસિંહ ભિખાજી તરફથી રૂ.૫,૦૦૦/-
દાન આપવા માટે મેનેજીંગ ટ્રસ્ટી શ્રી લક્ષમણભાઈ એમ ભટોળ ને 9586058854 નંબર પર સંપર્ક કરી નીચે જણાવેલ બેંક ડિટેઇલ માં દાન કરવા વિનંતી
A/C Name: PASVADAL GAM SAMASTH DEVESTHAN TRUST A/C No.: 01760100005867 IFSC: BARB0CHHAPI
મેડિકલ સુવિધા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવો
- વાઘેલા નારાજી રામસંગજી : 9979057351
- મેવાડા કીર્તિકુમાર ધનજીદાસ : 9427296237
- વાઘેલા રાજેન્દ્રસિંહ બેચરજી : 9879494423
- પટેલ મુકેશભાઈ મેગરાજભાઈ : 9925072715