|| શ્રી ગણેશાય નમઃ ||

|| જય શ્રી વિરપાનાથ દાદા ||

લિસ્ટ

।। શ્રી ગણેશાય નામ: ।।

।। શ્રી વિરપાનાથ દાદા નમઃ ।।

શ્રી દેવસ્થાન ટ્રસ્ટ પસવાદળ દ્વારા થતા પ્રસંગમાં બેસનાર દાતાઓ નું લિસ્ટ વર્ષ - ૨૦૧૯
તિથી પ્રસંગ દાતા નું નામ દાન
આસો સુદ ૯ ૫૨ ઘટની ધજા ની ચઢામણી નરભીબેન ધનગર ગૌસ્વામી (કોટડી) રૂ. ૧૫,૦૦૦/-
આસો સુદ ૯ શ્રી વિરપાનાથ દાદાના મંદિરે નવચંડી યજ્ઞ નો પ્રથમ પાટલો પ્રકાશભાઈ સરદારભાઈ ભટોળ રૂ. ૭૫,૦૦૦/-
આસો સુદ ૯ શ્રી વિરપાનાથ દાદાના મંદિરે નવચંડી યજ્ઞ નો બીજો પાટલો મનુભાઈ મોતીભાઈ સીંધી રૂ. ૨૧,૦૦૦/-
માગશર સુદ-૧પ (પૂનમ) શ્રી ગુરૂ દત્તાત્રેય મંદિરે પ્રતિષ્ઠા યજ્ઞ જસવંતજી મેઘાજી વાઘેલા રૂ. ૨૧,૦૦૦/-
મહાવદ - ૧૩ (તેરસ) (શિવરાત્રી) પાતાળેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞ ભગવાનભાઇ કેશરભાઈ લોહ રૂ. ૧૫,૦૦૦/-
ચૈત્ર સુદ-૯ (નોમ) શ્રી રામજી મંદિરે યજ્ઞ ભગવાનભાઇ કેશરભાઈ લોહ રૂ. ૯,૦૦૦/-
ચૈત્રસુદ-૧પ (પૂનમ) શ્રી ચામુંડા માતાજી મંદિરે યજ્ઞ કીર્તિભાઇ ધનજીભાઈ મેવાડા રૂ. ૧૫,૦૦૦/-
વૈશાખ સુદ-પ (પાંચમ) શ્રી વિરપાનાથ દાદાના મંદિરે પ્રતિષ્ઠા યજ્ઞ નટવરલાલ હરગોવનદાસ મેવાડા રૂ. ૧૫,૦૦૦/-
શ્રાવણ વદ ૦|| (અમાસ) શ્રી વિરેશ્ર્વર મહાદેવ મંદિરે યજ્ઞ ભીખાભાઇ હાથીભાઈ ભટોળ રૂ. ૧૫,૦૦૦/-
ભાદરવા સુદ ૪ શ્રી ગણપતિ મંદિરે પ્રતિષ્ઠા યજ્ઞ સોમાભાઈ ભીખાભાઇ માજીરાણા રૂ. ૧૫,૦૦૦/-
ભાદરવા સુદ ૯ શ્રી રામાપીર મંદિરે પ્રતિષ્ઠા યજ્ઞ હરદેવજી ભેમાજી સોલંકી રૂ. ૧૧,૦૦૦/-
શ્રાવણ સુદ-૧પ (પૂનમ) બળેવનુ હળ વાઘાજી રણછોડજી વાઘેલા રૂ. ૨૫,૦૦૦/-
દર માસ ની સુદ – ૫ (પાંચમ) નું લિસ્ટ
તિથી તારીખ વાર
કારતક સુદ-પ ૧ર-૧૧-ર૦૧૮ સોમવાર
માગશર સુદ-પ ૧ર-૧ર-ર૦૧૮ બુધવાર
પોષ સુદ-પ ૧૧-૦૧-ર૦૧૯ શુક્રવાર
મહા સુદ-પ ૧૦-૦ર-ર૦૧૯ રવિવાર
ફાગણ સુદ-પ ૧૧-૦૩-ર૦૧૯ સોમવાર
ચૈત્ર સુદ-પ ૧૦-૦૪-ર૦૧૯ બુધવાર
વૈશાખ સુદ-પ ૦૯-૦પ-ર૦૧૯ ગુરુવાર
જેઠ સુદ-પ ૦૭-૦૬-ર૦૧૯ શુક્રવાર
અષાઢ સુદ-પ ૦૭-૦૭-ર૦૧૯ રવિવાર
શ્રાવણ સુદ-પ ૦૫-૦૮-ર૦૧૯ સોમવાર
ભાદરવા સુદ-પ ૦૩-૦૯-ર૦૧૯ મંગળવાર
આસો સુદ-પ ૦૩-૧૦-ર૦૧૯ ગુરુવાર
દર માસ ની સુદ – ૯ (નોમ) નું લિસ્ટ
તિથી તારીખ વાર
કારતક સુદ-૯ ૧૭-૧૧-ર૦૧૮ શનિવાર
માગશર સુદ-૯ ૧૬-૧ર-ર૦૧૮ રવિવાર
પોષ સુદ-૯ ૧પ-૦૧-ર૦૧૯ મંગળવાર
મહા સુદ-૯ ૧૪-૦ર-ર૦૧૯ ગુરુવાર
ફાગણ સુદ-૯ ૧પ-૦૩-ર૦૧૯ શુક્રવાર
ચૈત્ર સુદ-૯ ૧૪-૦૪-ર૦૧૯ રવિવાર
વૈશાખ સુદ-૯ ૧૩-૦પ-ર૦૧૯ સોમવાર
જેઠ સુદ-૯ ૧૧-૦૬-ર૦૧૯ મંગળવાર
અષાઢ સુદ-૯ ૧૦-૦૭-ર૦૧૯ બુધવાર
શ્રાવણ સુદ-૯ ૦૯-૦૮-ર૦૧૯ શુક્રવાર
ભાદરવા સુદ-૯ ૦૭-૦૯-ર૦૧૯ શનિવાર
આસો સુદ-૯ ૦૭-૧૦-ર૦૧૯ સોમવાર
શ્રી દેવસ્થાન પસવાદળમાં થતા યજ્ઞો ની યાદી
તિથી મંદિર
માગશર સુદ-૧પ (પૂનમ) શ્રી ગુરૂ દત્તાત્રેય મંદિર પ્રતિષ્ઠા યજ્ઞ
મહાવદ - ૧૩ (તેરસ) (શિવરાત્રી) પાતાળેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞ
ચૈત્ર સુદ-૯ (નોમ) શ્રી રામજી મંદિરે યજ્ઞ
ચૈત્રસુદ-૧પ (પૂનમ) શ્રી ચામુંડા માતાજી મંદિરે યજ્ઞ
વૈશાખ સુદ-પ (પાંચમ) શ્રી વિરપાનાથ દાદાના મંદિરે પ્રતિષ્ઠા યજ્ઞ
શ્રાવણ વદ ૦|| શ્રી વિરેશ્ર્વર મહાદેવ મંદિરે યજ્ઞ
ભાદરવા સુદ ૪ શ્રી ગણપતિ મંદિરે પ્રતિષ્ઠા યજ્ઞ
ભાદરવા સુદ ૯ શ્રી રામાપીર મંદિરે પ્રતિષ્ઠા યજ્ઞ
આસો સુદ ૮ શ્રી વિરપાનાથ દાદાના મંદિરે કરવઠા યજ્ઞ
આસો સુદ ૯ શ્રી વિરપાનાથ દાદા ના મંદિરે નવચંડી યજ્ઞ